________________
૭૩
-રૂ૫ અધિકજગ જાણુએરે, ચકી સનકુમાર !
વરસ સાતશે ભેગવીરે, વેદના સાત પ્રકારે પ્રા. છે ૫ છે રૂપે વળી સુર સારિખારે, પાંડવ પાંચ વિચાર
તે વનવાસે રડવડત્યારે, પામ્યા દુઃખ સંસારર પ્રા. . ૬ સુરનર જસ સેવા કરેરે, ત્રિભુવન પતિ વિખ્યાત તે પણ કમેં વિડંબીઆરે, તે માણસ કઈ વાતર પ્રા. ૭ દેષ ન દીજે કેહને, કર્મ વિડંબણહાર !
દાન સુનિ કહે જીવનેર, ધમ સદા સુખકાર પ્રા. ૮
મનને જીતવાની સજઝાય મનાઇ તુતે ન ચરણે ચિત્તલાય,
તેરે અવસર વીત્યે જાય મનાઈ ઉદર ભરણકે કારણે ગૌઆં વનમેં જાય ચારે ચરે ચિહું દિશે ફરે, વાંકું ચિત્તડું વાછરડામાય મ૦ ના ચાર પાંચ સાહેલી મળીરે, હિલમિલ પાણું જાય છે તાલીદીયે ખડખડ હસેરે, વાંકુ ચિત્તડું ગાગરીયામાંય મ૦ મે ૨ નટવા નાચે ચેકમાંરે, લખ આવે લખ જાય ! વંશ ચઢી નાટક કરેરે, વાંકુ ચિત્તડું દેરડીયામાંય મ૦ | ૩ છે સેની સેનાનાં ઘડે રે, ઘડે વળી રૂપાના ઘાટ ઘાટ ઘડે મન રીઝવે રે, વાંકું ચિત્તડું સેનિયામાંય મ૦ ૪ જુગટીયા મન જુગટુરે, કામીને મને કામ આનંદઘન એમ વિનવેગે, ઐસે પ્રભુકે ધરે ધ્યાન મ૦ ૫.