________________
ફળલ શાક અનાજ વિ. ને જાતે સ્પર્શ કરવાને હેતે જ નથી. ગમે તેવી ભૂખ લાગી હોય સામે ખોરાક ભરપુર હેય. વૃક્ષ ફળાદીથી લચી પડતાં હોય તે પણ તેને અડાય જ નહિ. માત્ર માલીકે પોતાના માટે તૈયાર કરેલ હોય, અચિત્ત થયા હોય, માલીક પોતાની ઈચ્છાથી જ એટલે કેઈપણ જાતને સંકેચ રાખ્યા સિવાય આપવા તૈયાર હેય. તેમ છતાં ગુરૂની આજ્ઞા મળી હોય તે જ કામમાં લઈ શકાય.
આમ કેઈ પણ જીવની પિતે હિંસા કરે નહિ પિતાના નિમિત્ત બીજા પાસે કરાવે નહિ અને કરનારના આરંભાદિનાં કાર્યોમાં સંમત ન થઈ જવાય તેને પૂરેપૂરે ખ્યાલ રાખે.
સહેજ પણ હું ગમે તેવા સંજોગોમાંયે બેલે નહીં પિતાના કારણે બીજા પાસે પણ બોલાવે નહીં અને બોલાવનારમાં સંમત ન થઈ જવાય તેની પૂરે પૂરી સાવચેતી રાખે.
નહીં યાચના કરેલી હોય પણ વસ્તુને પિતે ઉપયોગ કરે નહીં કરાવે નહીં અને કરનારને અનુદાન આપે નહીં.
પુરૂષ જાતિના ગમે તેવા નાના બાળકને પણ જીવનભર સ્પર્શ નહીં કરવાને. કારણ કે મરણ માત્રથી પણ બ્રહ્મચર્યને ભંગ ન થઈ જાય એ માટે આ જાતના રક્ષણથી બ્રહ્મચર્ય પાલન માટે કડકાઈ જાળવવાની હોય છે તે પુરૂષ સહવાસ કે સંસર્ગની તો વાત જ શી! બલકે જે જગ્યાએ પુરૂષ બેઠેલ હોય તે જગ્યાએ પણ અમુક વખત સુધી તે બેસાય નહીં. એટલે પિતે અબ્રહ્મસેવન કરે નહીં કરાવે નહીં અને કરનારથી