________________
વિજય દાનસુરિ સત્તાવનામે, પાટે જે ગુણ પૂરાજી ! અઠાવનમી પાટે હીરવિજયસૂરિ ગુણે ન અધૂરાજી . ૧૫ સાહિ અકબરને પ્રતિબંધિ, શાસન સેફ ચઢાવી છે વિજયસેન ગુણસઠમી પાટે, જાંગીર સભા હરાવીઝ પાટ સાઠમે પુણ્ય પ્રગટયા, વિજયદેવ ગણધારજી આચારજ વિજયસિંહને દિખ્યા, મેદિની સુરશણગારજી ૧૬ સુરપ્રતિબંધન કાજે પહત્યા, જાણે નિજપટ થાપા શ્રીવિજયપ્રભસૂરિ એકસઠમી પાટે, વિજય રૂવસુરિ આપે છે સંગીશુદ્ધપંથ પ્રરૂપક, વિમલશાખા શણગારીજી ! જ્ઞાનવિમલસૂરિ બાસઠમી પાટે, વિજયવંત સુખકારીજી ૧૭ પૂર્વાચાર્ય થયા ગુણવંતા, જ્ઞાન ક્રિયા ગુણ ભરીયાજી ! શ્રદ્ધા જ્ઞાન કથનને કરણી, એ ચઊંવિધના દરીયાજી તે સુવિહિત મુનિવંદન કરતાં, નિર્મલ સમકિત આવે છે ! અહોનિશ આતમભાવ અનુપમ, જ્ઞાન અનતુ પાવેજી છે ૧૮ છે
વિનયની ઉપર | શ્રી ઢઢણમુનિની સઝાય છે સરસ્વતિ મતિ અતિ નિમલીરે, આપ કરી સુપસાય, ગાઈશ હું જનધર્મનું રે, મૂળ વિનય કરી ભાવરે વિનય સમાચ
વિનય સહેલગુણ સારરે છે વિનય સમાચાર છે ૧ | જંબુ પ્રત્યે જુગતે કહેરે, શ્રી પંચમાગણધારી ચરમ જીનેશ્વરે ઈમ કહ્યુંરે, પ્રથમ અધ્યયન વિચારરે વિ . ૨e