________________
વિમલચંદસૂરિ ચઉતીસા, ઉદ્યોતન પાંત્રીશાજી ! સર્વદેવ સૂરિ છત્રીશમા, દેવસૂરિ સડત્રીશાજી ! વલી સર્વદેવસૂરિ અડત્રીશમા, વડગ૭ બિરૂદ ધરાવ્યું ઓગણચાલીશમા જશાભદ્રસૂરિ, રવતતીર્થ શોભાવ્યુંજી ૧ નેમિચંદ્ર મુનિચંદ મુનીશ્વર, ચાલીશમે પટ દે ભાયાજી અજીતદેવસૂરિ એકતાલીશમા, જિનવર ચારિત્ર રચાયાજી ! વિજયસિંહ બેંતાલીશ પાટે, સેમપ્રભ મણિરયણજી દેય આચારજ ત્રેતાલીશમા, રચિત સિંદૂર પ્રકણુજી છે ૧૧ છે જગતચંદસૂરિ ચુમાલીશમી પાટે, મહાતપા બિરૂદ ઉપાયું જાવજીવ આંબિલ તપ સાધી, જિનમત સબલ સહાયું છે કર્મગ્રંથ ભાષ્યાદિક કીધાં, દેવેંદ્રસૂરિ પણયાલેજ .
ધર્મષસૂરિ છંતાલીશમા, કરંટતીર્થને વાલેજ છે ૧૨ છે આરાધના પ્રકરણના કર્તા, સેમપ્રભ સુડતાલીશાજી સેમતિલક અડતાલીશ ગુણવન્ના, શ્રીદેવસુંદર સુરિશાજી પાટે શ્રી સેમસુંદર સૂરિ, તે પચ્ચાશ પ્રસિદ્ધાજી ! ઉપદેશ રત્નાકર અધ્યાત્મ, કલ્પ પ્રમુખ બહુ કીધા છે ૧૩ કર્તા સંતિકરંના જાણે, મુનિસુંદર એગવનાજી કીધા શ્રાદ્ધવિધાદિક ગ્રંથા, રત્નશેખર બાવનાજી ! લક્ષ્મી સાગર સૂરિ ત્રેપનમા, સુમતિ સાધુ ચેપનમાજી હેમવિમલ સૂરીશ્વર જાણે, પ્રગટ થયા પશુપના ૧૪ છે શ્રી આનંદવિમલ સૂરીશ્વર, થયા છપ્પનમી પાછા કિયા ઉદ્ધાર કરીને કીધી, ઉજવલ પ્રવચન માટે જી !