________________
પટ્ટાવલી-દુહા હવે સુવિહિત પટ્ટાવલી, જિનશાસન શણગાર " આચારજ અનુક્રમે થયા નામ થકી કહું સાર છે૧ એકેકાના ગુણ ઘણું, કહેતાં નાવે પાર
પરંપરા આવીયા, ધર્મતણા દાતાર છે ૨ .
ઢાલ સોળમી છે તપગચ્છેદન સુરતરૂ પ્રગટયા એ દેશી છે વીરતણે પાટે હવે પહેલા, હમ ગુણગણ ખાણજી . બીજા જંબુસ્વામી કહીયે, છેલ્લા કેવલ નાણજી ત્રીજા પ્રભવ ગણી વલી, ચેથા શય્યભવ ગણધારજી
મનપુત્ર હેતે જેણે કીધું, દશવૈકાલીક સારજી છે ૧ છે જશેભદ્રગણી પંચમ જાણે, છ સંભૂતીવીજયાજી ! ભદ્રબાહુ એ ચૌદપૂર્વી કલ્પસૂત્ર જેણે રચીયાજી ! દશનિર્યુક્તિ અને ઉવસગ્ગહર, સ્તોત્ર કર્યું સંઘ હેતે !
સ્થલિભદ્રગણિ સત્તમપાટે, જેહ થયા શુભ ચિત્તજી ! ૨ | નાગરકુલ આગર સવિગુણુણે, કોસા જેણે પ્રતિબધીજી શીલવંત શિરદાર ભુવનમે, વિજય પતાકા લીધીજી આર્યમહાગિરિ આર્ય સુહસ્તિ, તસપાટે આઠમ કહીયેજી દ્રમકદિખ સંપતિ નૃપ કીધે, જિન૫ તુલના કહીયેજી મા નવમા સુસ્થિત સુપ્રતિબદા, દેય આચારજ જાણે કેડીવાર સૂરિમંત્ર જગ્યાથી, કટિક બિરૂદ ધરાજી