________________
ગાયગાય ગોરી ગેલિ જીણું ફૂટકપટ સવિમેલિ જીણું કાયા કાઢયા દુશ્મન ઠેલી જીણું
છે. જાગી જાગી અનુભવ વેલી જીણું છે ૧ છે સતીય સહાગણ સુંદરીરે, ગાયગાય મધુરા ગીત જીણું છે ? દર્શન જ્ઞાન ચારિત્રનીરે, બાંધીબાંધી સબલી નત જીણું છે થઈ થઈ જગમાં જીત જીણું પામી પામી પુરૂષપ્રતીત જી. મલ્યામલ્યા મનના મિત્ત જીણું૦ ગઈ ગઈ ભવની ભીત છે. મારા અનુભવ લીયે જે ગુણ હોયેરે, તે ભવની કેડીકેડી જીણું દુરિત ઉપદ્રવ ઉપશમેરે, ન કરે અનુભવ જેડી જીણું , નહિં જિનશાસન હેડી જીણું. હર્ષિત હેડાછેડી છણું ! મલીમલી મેડમેડી જીણું ચૂરેચૂરે કર્મ વિછેડી જીણુંમાયા. એમ શ્રીપર્વ સહામણુંરે, કરે જિનમતના જાણ જીણું જ્ઞાનવમલ ગુરૂ જેગથીરે, પ્રગટે પુણ્ય પ્રમાણ જીણું છે કે આજ ભલું સુવિહાણ જીણું પ્રગટો સમતિ ભાણ જીણું નાઠાંનાઠાં દુરિત અનાણું જીણું આગમ માજ મહીરાણ જીણું વાગ્યવાગ્યાં જય નિશાન જીણું નમતાં રાણેારાણું જીણું ! . ગાલ્યાં ગાલ્યાં કુમતિના માન જીણું
ખ્યિાં પંખ્યાં પુણ્યનાં કાણું જીણું ! ઉત્સવ અધિક મંડાણ જીણું સજજનના મેલાણું જીણું૦ | બેલેબેલે જયજય વાણું જીણું. દિનદિન કેડી કલ્યાણ જીણું