________________
-
૫૮
હે આસન ચલે સવિ ઈદ્રિનાં, હે આવે લઈ પરિવાર છહ કરે ઉત્સવ નિર્વાણને કહે જબૂ૫નતિ અધિકાર ચમારા જીહે પક્ષ નેવ્યાસી થાકતે, જી ત્રીજા આરામાંહ્યા જો ઋષભજી શિવ સુંદરી વર્યા,
જહે એ સ્થિતિને પ્રવાહ ચ૦ મે ૨૮ છે જ અધિકારણ એ ધર્મને, જીહે એહશું ધર્મ નેહા જીહે પ્રથમ તીર્થકર મુનિ પતિ,
હે જ્ઞાનવિમલ ગુણગેહ ૨૦ કે ૨૯ છે
હાલ તેરમી | | નમો નમે બંધક મહામુનિ એ દેશી છે નમે નમે ગણધર વિરને, વીર તણા અગ્યારરે ! ઇંદ્રભૂતિ અગ્નિ વાયુભૂતિ,
વ્યક્ત હમ ગણધારરે નમો છે ૧ છે મંડિત મોર્યપુત્ર, અકંપિત અચલ જાતરે મેતાર્થ પ્રભાસ જાણીયે, એકાદશ ગણી ખ્યાતરે નમે ૨ વીર છતે નવ સિવ લહ્યા સપરિવાર માસ ભરે ! રાજગૃહે વલી ગૌતમ, બાર વર્ષ વીરને અંતેરે નમે છે ૩ છે સોહમ ગણી શ્રી વીરથી, વીશ વર્ષે સિદ્ધિ લહિયારે ! તેહના જંબુ કેવલી, તિહાંથી શિવ કેવલ રહિયારે મે. જા પ્રભવ શવંભવ જાણીએ, જશોભદ્ર સંભૂતિ વિજયારે ભદ્રબાહુ સ્યુલિભદ્રજી, એઠુત કેવલી ષટ કહિયારે નમે પાપા