________________
હે ઋષભસેન આદે કરી, જહા ચોરાશી ગણધાર જીહે સહસ્સ ચોરાશી મુનિવર,
હે સાધવી ત્રણ લખ સાર ચ૦ ૧૯ છો ત્રણ લાખ શ્રાવક જેહને, જીહો ઉપર પાંચ હજાર ! જીહે પણ લખ ચોપન સહસ્સ છે.
જો શ્રાવિકાને પરિવાર ચ૦ મે ૨૦ છ ચાર સહસ્રને સાતશે, કહો ચઉદ પૂરવ ધર જાણ છો નવ સહસ્સ એહિ કેવલી,
હે વીસ સહસ્સ પરિમાણ ચ૦ મે ૨૧ છે છહ વિશ સહસ્ત્ર છ શય ઉપરે, હે વૈક્રિય લબ્ધ મુણિંદ જીહ બાર સહસ્સ છ શય વિપુલમતિ,
જીહે પશ્ચાશ અધિક અમંદ ચ૦ મે ૨૨ છે જીહે તેટલા વાદી જાણીયે, હે વીશ સહસ્સ મુનિ સિદ્ધ છે જીહો ચાલીશ સહસ્સ સાધુ સાધવી,
- જીતે તેણે મનવાંછિત કિધ ચ૦ મે ૨૩ . જી સહસ્સ બાવીશ નવશયમુનિ, છહ અણુત્તર પહોતા તેહ જહે એકલાખ પૂરવ ઈણી પરે, હે વત પર્યાયે એહ ચ૦ પારકા છહ લાખ ચોરાશી પૂર્વનું, છહ પાલી પૂરણ આય જીહો સહસ્સ મુનિશું પરિવર્યા,
છહે અષ્ટાપદ ગિરિ જાય ચ૦ ૨૫ છે અહો માઘ બહુલ તેરશ દિને, જીહા અભિજિત નક્ષત્ર અંદગ છે જીહ ચૌદ ભક્ત પવાસને, જહા શિવ પ્રહ જિનચંદ ચગારા