________________
માસખમણ બાર જાણી, બહેતરે પખ દિલ આણે છે તે પણ દિન ન્યૂન છમાસ, દ્વિસય ગુણતીસ છઠ્ઠ તાસ છે ૨ ભદ્ર મહાભદ્ર પડિમા, તેમ સર્વતે ભદ્ર મહિમા
દુગ ચઉદસ દિન વાન, બાર અઠ્ઠમ ગુણખાણ ૩ દિખા દિનેથી લહીયે, પારણ દિન સકી કહીયે - ત્રણસેં ઓગણુ પચ્ચાશે, ચઉવિહાર ઉલાસે છે ૪ બાર વરસ ષટમાસ ઉપર, ૫ખ એક ખાસ !
એમ છદ્મસ્થ પર્યાય, પ્રભુ ભક ગામે જાય છે પા ગજુવાલિકા તીરે, જીણું ચિત્ય અદૂર
સામા કેડંબીને બેટે, શાલિદ્રમ તણે હેઠે છે ! છઠ્ઠ ભક્તને અંત, ગદુહિકાઈ બેસંત
માધવ વૈશાખે રંગે, શુદિ દશમી ઈંદુ સંગે છે ૭ ઉત્તરા ફાલ્ગની યોગે, પાછલે પહેરે પ્રસંગે તે
સૂર્ય પશ્ચિમ જાવે, વિજય મુહૂર્ત તિહાં આવે છે ૮ કેવલજ્ઞાન પાવે, સકલ સુરાસુર આવે
દીધે તિહાં ઉપદેશ, કેઈન લો ધર્મ લેશ છે ૯ ઇતિહાંથી અપાપાયે આવ્યા, સમવસરણ કરી છાયા !
તિહાં પ્રભુ દેશના દીધી, કર્ણ કટરે પીધી છે. ૧૦ |
ઢાલ આઠમી મેં ભેટયો રે ગિરિરાજ એ દેશી છે તિહાં અપાપામાં વસે, માહણ સેમિલ નામ યજ્ઞ મંડાલે છે તિહાં, તેડ્યા માહણરે યજ્ઞના જાણકે, ધન ધન વીર વાણી, ધન પ્રાણરે જેણે હૃદયે આણી કે ધો ૧ છે