________________
ઉતરતાં ગંગાનદીજી, સુરકૂત સહ ઉપસર્ગ સંબલ કંબલે વારી , પૂર્વ ભવે વર્ગ છે ચઉ૦ મે ૧૨ છે ચંડકેશીયો સુર કીજી, પૂર્વ ભિક્ષુ ચારિત્ર સીંચે નયન સુધારસેજ, હવે મલ્ય મંખલીપુત્ર પાચઉકાળવા નદી નીરે પ્રતિબિંબિયાજી, જિનપદ લક્ષણ દીઠ
સામુદ્રિક જોઈ કહેજી, ઇંદ્ર થયે મન ઈઠ છે ચઉ૦ મે ૧૪ સંગમ સુર અધમે કર્યો છે, બહુ ઉપસર્ગ સહંત ! દેશ અનાર્યજ સંચર્યા, જાણ કર્મ મહંત છે ચઉટ છે ૧૫ . વ્યંતરી કૃત સહે શીતથીજી, લેકાવધિ લહે નાણ પૂર્વકૃત કમેં નડયાજી, જેહના નહીં પ્રમાણ છે ચઉ૦ મે ૧૬ ચમરે શરણે રાખીયેજી, સુસમાર પુરે ધરી ધ્યાન ! અનુક્રમે ચંદન બાલિકાજી, પ્રતિલાલે ભગવાન છે ચઉ૦ મે ૧૭ કાને ખીલા ઘાલીયાજી, બેપ કરે ઘર કમ વૈધે તે વલી ઉદ્ધર્યાજી, સહી વેદન અતિ મર્મ છે ચઉ ૧૮ . વર્ષ બાર સાડા લગેજ, કર્મ કર્યા શવિ જેરા ચઉ વિહાર તપ જાણવું જી, નિતુ કાઉસ્સગ્ન જિમ મેર પાચઉગાલલા હવે તપ સંકલન કર્યું છે, જે કીધાં જિનરાય છે બેઠા તે કદીયે નહીંછ, ગાય દુહિકા સણુઠાય છે ૨ઉ૦ મે ૨૦ છે.
ઢાલ સાતમી છે પ્રભુ પાસનું મુખડું જેવા એ દેશી છે નવ ચઉમાસ છમાસ, અઢી માસી દેઢ માસી
દુગ દુગ જુગ ત્રણ માસી, કીધે એક છ માસી છે ૧.