________________
જ્ઞાનવિમલસૂરિ કૃત પર્યુષણની સઝાય
ઢાલ પહેલી મે કડખાની દેશી પુણ્યની પોષણ પર્વ પર્યુષણ, આવીયાં ધણીપણે જાણીયે એ હિરડે હર્ષ ધરી છઠ્ઠઅઠ્ઠમ કરી, ઉચ્છવે કલ્પઘર આણીરે ગુરૂ કરે વાંચના સુણે સહુ ભવિજના, કર્મનિકાચના પાચનારે પ્રથમ જિનશાસને ઋજુ જડપ્રાણીયા,
વીરના વકે જડબહુ જનાએ છે ૨ છે 2ટક છે શુભમના સરલને દક્ષપ્રાણી મધ્ય જિનના જાણીએ તેહભણ બહુપદે નિયતઅનિયત ક૨ચઉ ખટ(ષટ) આણીયે કલ્પદશવિધ કહ્યો મુનિને ધર્મ પૂરવ માનથી !
ભદ્રબાહુ સ્વામિ ભાષિત સૂત્રસુણો બહુ માનથી છે ૩ છે કલ્પધર્મ માહાત્મ્ય તૃતીય રસાયન પરે,
બહુગુણ હોય એને સુણતાં એ નાગ કેતુપરે નાણુલહી ઉજલું, પામીયે શિવપદ શાશ્વતાં એ છે જો
ધણપરે પીઠિકા કહી ક૫ માંડીયે, પંચકલ્યાણક વીરનાએ દશમ દેવકથી આવીય ઉપના, ત્રણનાણું જબુભરતમાં એ પા ગેકટ છે તુરત માહણકુંડ ગ્રામ, ઋષભદત્ત દ્વિજનાર એ દેવાનંદા મધ્યયણિ પેખે, સુપન દશને ચાર એ ઉત્તરા ફાલ્ગની ચંદ્રગે શુકલછઠ શુદિ માસની
સુપન વીતકકત આગલ કહે આવી આસને છે ૬ . કહેતિહાં ગષભદત્ત આપણે ઘરહેશે સુતસવિ શાસ્ત્રને પારગામી માને પિત શરીર સુલક્ષણે, સુજશ સૌભાગ્ય ગુણસયલ ધામી માળા