________________
સિન્ધરૂપી આ સંસારમાં, માનવ મીન રૂપધારજી જંજાળજાળરૂપી ડગમગે, કાળરૂપી મચ્છી મારજી સાર્થ૦ પ૨દા વિષયરસ વહાલો ગણી, કીધા ભેગવિલાસજી ધર્મના કાર્યો કર્યા નહી, રાખી ભેગની આશજી
ઉદ્ધાર કરે મુનિ માહો છે ૨૭ છે વ્રત ચૂકાવવા આપણું કીધાં નાચને ગાનજી ! છેડ કરીરે મુનિ આપની, બની છેક અજ્ઞાનછ ઉદ્ધાર૦ ૨૮ શ્રેય કરેરે મુનિવર મુજને, બતાવીને શુભ જ્ઞાનજી ! ધન્ય ધન્ય છે આપને, દીસે મેરૂ સમાન ઉદ્ધાર છે ૨૯ છે બાર વર્ષ સુખ ભોગવ્યું, ખરચ્યા ખૂબ દીનારજી ! તે હું તૃપ્ત થઈ નહી, ધિક મુજને ધિક્કારછ ઉદ્ધાર છે ૩૦ છેડી મેહ સંસારને, ધારે શિયલવ્રત ધારજી તે સુખશાંતિ સદા મળે, આ ભવજલ પારજી સાર્થક ૩૧ ધન્ય છે મુનિવર આપને, ધન્ય શાકડાલ તાતજી ! ધન્ય સંભૂતિવિજય મુનિ, ધન્ય લાંછન દે માતજી |
મુક્ત કરીને મેહજાળથી છે ૩ર છે આજ્ઞા દરે હવે મુજને, જાવું મુજગુરૂ પાસજી માસું પુરૂ થયા પછી, સાધુ છડે આવાસજી !
રૂડી રીતે શિયલવ્રત પાળજે છે ૩૩ 1 દર્શન આપજે મુજને, કરવા અમૃત પાનજી ! સૂરિ ઇદુ કહે સ્થલિભદ્રજી, બન્યા સિંહ સમાનજી
ધન્ય છે મુનિવર આપને એ ૩૪ છે