________________
મોટા મોટા રાજવીરે, ભાઈ શરણે રહેત આય . ઉલટો શરણે તાકીયેરે, ભાઈ વેરણ વેલા આયરે છે માત્ર ૮ વાદલ વીજતણી પરેરે, ભાઈ ઋદ્ધિ બદલાયે સૈયા ઈણ દેહીલીમાં આપણેરે, ભાઈ સગે ન દીસે કેયરે પામવાલા મહેલ ઉપગરણ આયુધ ખેલેરે, ભાઈ બેલે સહુ પરિવાર છે આ આપદા પુરી પડીરે, ભાઈ કીજે કવણ વિચારરે મામાના વળતાં હલધર ઈમ કહેરે, ભાઈ પ્રગટયાં પૂર્વનાં પાપ બીજું તે સઘળું રહ્યુંરે, ભાઈ માંહે બળે માય બાપરે માલા૧૧ દેનું બાંધવ માંહે ધક્યારે, ભાઈ નગરીમાં ચાલ્યા જાય છે ૨થ જોડી તેણે સમેરે, ભાઈ માંહે ઘાલ્યા માત તારે માથાના દેનું બાંધવ જુતિયારે ભાઈ આવ્યા પળની માંય બંધવ બહાર નીકળ્યારે, ભાઈ દરવાજે ૫ડિયે આયરે માથાના પાછું વળી જુએ તીહાંરે ભાઈ ઘણા થયા દિલગીર છે છાતી તે લાગી ફાટવારે, ભાઈ નયણે વછુટટ્યાં નીર મામાના૧૪ હળદરને હરજી કહેરે, ભાઈ સાંભળ બંધવ વાત કિણ દીશી આપણે જાઈશુંરે, ભાઈ તે દિશ મય બતાયરે માત્રાપા વચન સુણુ માધવ તણો ભાઈ હળધર બોલે એહ ! પાંડવ ભાઈ કુંતાતણુરે, ભાઈઅબ જાઈયે તેમને ગેહરે માયા૧૬ વયણાં સુણી હળધર તણુંરે, ભાઈ માધવ બેલે એમ દેશવટો દેઈ કાઢીયારે, ભાઈ તે ઘર જાઓ કેમરે છે માત્ર ૧૭ વલતા હળધર ઈમ કહેરે, ભાઈ દેખી હશે દિલગીર છે તેકિમ અવગુણ આણશેરે, ભાઈ ગિરૂઆ ગુણગંભીરરે મામા ૧૮