________________
છે દ્વારિકા નગરીની સઝાય છે દેનું બંધવ આરડે, દુઃખ ધરતા મન માહ
બલતી દેખી દ્વારિકા, કીજે કવણ ઉપાય છે ૧. રતન ભીંત સેવન તણ, તેહ બલે તકલ
સોવન થંભા કાંગરા, જાણે બલે પરાલ છે૨
ઢાલ પહેલી બલતી દ્વારિકા દેખીરે, ભાઈ ઘણા થયા દિલગીર છાતી તે લાગી ફાટવારે,
ભાઈ નયણે વછુટયા નીરરે માધવ ઈમ બેલે છે ? બે બંધવ મલીને તહાંરે, ભાઈ વાત કરે કરૂણાય દુખ સાલે દ્વારિકા તણુ, ભાઈ અબ કીજે કવણ ઉપાયરે માત્રારા કિહાંરે દ્વારિકાની સાહિબીરે, ભાઈ કહાં ગજદલને ઠાઠ ! સજજનને મેલે કિહાંરે, ભાઈ ક્ષણમાં હુઆ ઘણુ ઘાટરે મારા હાથી ઘડા રથ બલેરે, ભાઈ બેંતાલી બેંતાલીસ લાખ અડતાલીસ ક્રોડ પાલા હુતારે, ભાઈ ક્ષણમાં હુઈગયા રાખજે માતાજા હલધરને હરજી કહેરે, ભાઈ ધિ કાયરપણું મેય નગરી બલે મુજ દેખતાં, ભાઈ જેર મુજ ન ચાલે કેયરે માથાપા નગરી બલે મુજ દેખરે, ભાઈ રાખી ન શકરે જેમ ઇંદ્ર ધનુષ મેં ચઢાવીયું રે, ભાઈએ બલ ભાગ્યું કેમરે મામાદા જીણી દીશી જેવે તિણ દિશેરે, ભાઈ સેવક સહસ અનેક હાથ જોડી ઉભા ખડારે, ભાઈ આજ ન દીસે એકરે મામા પાછા