________________
શ્રી ખધકમુનિની સજ્ઝાય
દુહા શ્રી મુનિસુવ્રત જિન નમું, ચરણુ ચુંગલ કર જોડ ! સાવસ્થિપુર શેભતું, અરિ સખલા ખલતાડ ॥ ૧ ॥ જિતશત્રુ મહીપતિ તિહાં, ધારણી નામે નાર । ગૌરી ઈશ્વર સુનુ સમ, ધક નામે કુમાર ॥ ૨ ॥
સ્વસા પુરદરા મનેાહરૂ, રૂપે જીત્યા અનગ !
દિનકર ઇંદુ ઉતરી, વસીયા અંગેાપાંગ ॥ ૩ ॥
કુંભકાર નયરી ભલી, દંડકરાય વિગ્ન ।
જીવ અભવ્યના દુષ્ટષી, પાલક અમાત્ય કુધિઠું ॥ ૪ ॥ માત પિતા સવિ મળી કરી, પુરંદર કન્યા જેહ ।
આપી દંડકરાયને, પામી રૂપને છેહ ા પ ા એક ટ્વિન વિહરતા પ્રભુ, સાવિત્થિ ઉદ્યાન ધ
વીશમા ભવિ પ્રતિષેધતા, સમવસર્યાં જિષ્ણુ ભાણુ ॥ ૬॥ સુણી આગમ ખધક વિભુ, નમે ભગવતને આય । સુણી દેશના દન લહી, નિજ નિજ સ્થાનક જાય ॥ 9 ॥ કુંભકાર નયરી થકી, કાઈક રાયને કાજ ।
પાલક સાવસ્થિ ભણી, આન્યા સભાયે રાજ ! ૮ ॥ પાલક ખેલે સાધુના, અવગુણના ભડાર ।
નિસુણી ખધક તેહને, શિક્ષા લીધી લગાર ॥ ૯॥ પાલક ખધક ઉપરે, થયા તે ક્રોધાતુર ।
પછી તે નિજ સ્થાનક ગયા, દડકરાયને પૂર ॥ ૧૦ ॥