________________
શાન્તિસ્નાત્રાદિ વિધિ-વિધાનમાં ઉપયોગી સાહિત્ય પ્રતિષ્ઠાક૯૫ ભા. ૧ લ. જેમાં અંજનશલાકાદિ પ્રતિષ્ઠા
વિધિઓને સમાવેશ થાય છે તથા વન–જન્મ અંજન ૧૯ મુદ્રાઓ વિ. ના ફટાઓ વસ્તુઓના
લિષ્ટ સાથે મૂકવામાં આવેલા છે. પ્રતિષ્ઠાક૫ ભા. ૨ જે. શાતિસ્નાત્ર અષ્ટોત્તરી સ્નાત્ર
શિલા સ્થાપન પટ્ટપ્રતિષ્ઠા ગુરુમૂર્તિપ્રતિષ્ઠા દેવીપ્રતિષ્ઠા બિમ્બપ્રવેશ આદિ વિવિધ ચાલુ બધી વિધિઓ વસ્તુઓના લિષ્ટ સાથે આપવામાં
આવેલ છે. તે બંને ભાગની સાથે કિં. રૂ. ૧૧) ફક્ત બીજા ભાગની કિ. રૂ. ૫) અઢાર અભિષેક વિધિ. માત્ર અઢાર અભિષેક કરાવવા તેને
માટે તેને લગતી સંપૂર્ણ વિધિ મૂકવામાં આવેલ
કિં. ૬૨ નયા પૈસા ૧૯ મુદ્રાઓ, ચ્યવન,–જન્મ, તથા અંજનના ફેટાએ કિ. રૂ. ૨) નવાવર્ત કાપડ પટ્ટ કિ. ૧-૪-૦ વીશસ્થાનક આ પટ્ટ ૦-૬-૦ | » કાગળ , કિં. ૦-૮-૦ ) કાગળ ૦-૪-૦ શાન્તિસ્નાત્રાદિનું લિષ્ટ દેશ નવા પૈસા
દરેકમાં પિષ્ટ ખર્ચ અલગ સમજવાનું છે. પ્રાપ્તિસ્થાનઃ- પ. છબીલદાસ કેશરીચંદ સંઘવી
દાદાસાહેબની પળ-ખંભાત,