________________
૨૫
કંઈ પણુ જ્ઞાનાભ્યાસ કરી શકયા ન હતા. કેળવણીના પ્રચાર જ નહેાતા. પર`તુ શ્રી બુધ્ધિવિજયજી (બુટેરાયજી) મ. ના વિદ્વાન શિષ્યરત્ન નીતિવિજયજી મહારાજ સાહેબ પધાર્યા અને વાવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ અને ક્રિયાવૃદ્ધ મહાપુરુષ પાસે તેઓશ્રીએ નવકાર મહામંત્રના મંગલાચરણ કર્યાં. અને તેઓશ્રીની, વૈરાગ્યવાહિની દેશનાથી અને માતુશ્રીની સત્પ્રેરણાથી સયમમાગે સંચરવાની ભાવના વિકસિત થઈ. અને તેમને ઉપાશ્રયમાં સાધ્વીજીના સમાગમમાં રહેવામાં જ આનંદ આવવા લાગ્યા. અને તે સંસર્ગમાં અને આનંદમાં ગણતરીના દિવસેામાં તે સામાયિક, પ્રતિક્રમણનાં વિધિ સૂત્રો શીખી ગયાં. આત્મિક વિચારક્ષેણિમાં આગળ વધતાં અને વૈરાગ્યની ઉત્કટતા થતાં, તે વખતે પૂ. ગુરુણીજી શ્રી વીજકારશ્રીજી મ. શ્રીનાં શિષ્યા ખંભાતના જ વતની સાધ્વીજી શ્રી દેવશ્રીજી મ. પેાતાનાં શિષ્યા શ્રી સૌભાગ્યશ્રીજી મ. સાથે આગમન થતાં તેમની અપૂર્વ વાણી પ્રકાશને પામી માતાએ કરેલા અપૂર્વ મહોત્સવ સાથે પૂ. હર્ષોંવિજયજી મ. ના વરદ હસ્તે દીક્ષા લઇ જ્જૈન સાંકળી 'માંથી પરિવર્તન પામી સાધ્વીજી શ્રી સૌભાગ્યશ્રીજીનાં શિષ્યા સા. શ્રી ચ‘પાશ્રીજી તરીકે જાહેર થયા અને સં. ૧૯૪૮ ના માગશર સુદ અગીયારસ તીથિને યાદગાર બનાવવા સાથે ખભાતના આંગણાને પરમ પાવન મનાવ્યું.
સમુદાય
દીક્ષિત જીવનમાં પૂ. વૃધ્ધિવિજયજી, ( વૃદ્ધિચંદ્રજી )