________________
તેને નહીં સમજતા આપણું ચરિત્રનાયક બેન સાંકળી સાંસારિક વ્યવહારના યાને વિધવા તરીકે સેંધાયા. પણ જ્ઞાની-ધ્યાની એની દષ્ટિએ તે તેઓ બાલકુમારીકા-અખંડ બ્રહ્મચારિણું જ રહ્યાં હતાં. માતાની કપરી સેટી અને તેમાં બજાવેલી ફરજ
ઉપરોક્ત અણઘટતા બનાવથી મંછાબાઈના હૃદય ઉપર તે વીજળી પડ્યા જેવું થયું. છતાં ધીરજ નહીં બતાં સાંસારિક બાબતમાં અણસમજુ દીકરીને ધર્મ ભાગમાં તલ્લીન બનાવવા લાગ્યા, જ્ઞાનાભ્યાસ કરાવવા લાગ્યા, ક્રિયાઓમાં રસ પેદા કરાવવા લાગ્યા. અને તેઓ એમ ચિતવવા લાગ્યા કે પૂર્વ જન્મમાં બાંધેલા હોય તે જ અશુભ કર્મો ઉદયમાં આવે છે. તેને સમભાવે સહન ન કરીએ તે બે રીતે અતીવ દુઃખકારક થાય છે. ભગવવામાં મુશ્કેલી વધે છે અને નવાં પણ તેથી સમભાવે સહન કરવામાં જ આત્મશ્રેય છે. માતાપિતાની ફરજ છે કે પોતાનું બાળક સાંસારિક બાબતમાં રકત થાય તેથી ખુશ નહિ થતાં ધર્મ અને સંસ્કારમાં રકત બને તે ખુશ થવું જોઈએ. ધર્મ અને સંસ્કાર નહિ પામવાથી દુર્ગતિમાં જાય તેવું બનવું જ નહિ જોઈએ.
બહેન સાંકળી પહેલેથી જ ધર્મવાસિત હતાં. અને તેમાં માતા તેમજ પૂજ્ય સાધુ-સાધ્વીનું સિંચન થવાથી વધારે પડતાં તલ્લીન બન્યાં. - તે જમાનાની હવાને અનુસરીને તેઓ આજ સુધીમાં