________________
૨૨૬
જ્ઞાનભર્યા ભરતાદિક ભવતર્યા, જ્ઞાન સકલ ગુણ મૂળરે જ્ઞાની જ્ઞાનત પરિણતિ થકી, પામે ભવજલ કુળરે જ્ઞાન છે એ છે અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંતરે ઉપદેશમાલામાં કિરિયા તેહની,
- કાય ફલેશ સ હુંતરે જ્ઞાન છે ૬ . જયંત ભૂપ રે જ્ઞાન આરત, તીર્થંકર પદ પામેરે રવિ શશિ મેહ પરે જ્ઞાન અનંતગુણી,
સાભાગ્યલક્ષ્મી હિત કામે રે જ્ઞાન છે છે !
અભિનવ જ્ઞાન પદ પૂજા
| | દુહા છે જ્ઞાનવૃક્ષ સેવે ભવિક, ચારિત્ર સમકિત મૂળ, અજર અગમ પદ ફળ લહે, જિનવર પદવી ફુલ છે ૧
છે ઢાલ છે અભિનવ જ્ઞાન ભણે મુદારે લાલ,
મૂકી પ્રમાદ વિભાવરે છે હું વારી લાલ બુદ્ધિના આઠ ગુણ ધારીરે લાલ, આઠ દેષને અભાવરે હું
* પ્રણ પદ અઢારમું રે લાલ છે ૧૫ દેશારાધક કિરિયા કહીરે લાલ, સર્વારાધક જ્ઞાનરે છે સુહુર્તાદિક કિરિયા કરેરે લોલ, નિરંતર અનુભવ જ્ઞાનરે હું પ્રારા શાન રહિત કિરિયા કરે રે લાલ, કિરિયા રહિત જે જ્ઞાનરે હંગા