________________
લેક ઉર્ધ્વ અધે તિર્યમ્ તિષ, વૈમાનિકને સિદ્ધ લેકા લેક પ્રગટ સવિ જેહથી,
તેહ જ્ઞાન મુજ શુદ્ધ રે ભ૦ સિવ છે ૫ છે
હાલ જ્ઞાનાવરણ જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરે ! તે હુએ હિજ આતમા,
જ્ઞાને અધતા જાયરે–વીર જીનેશ્વર ઉપદિશે,
અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમ ભીતિ છે સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમે જ્ઞાનની રીતિ . ૧
ઢાલ પહેલી જ્ઞાનપદ ભજિયેરે જગત સુહંકરૂ, પાંચ એકાવન ભેરે છે સમ્યગ જ્ઞાન જે જિનવરે ભાખિયું,
જડતા જનની ઉચ્છેદેરે જ્ઞાન છે ૧ | ભક્ષ્યાભઢ્ય વિવેચન પરગડે, ખીર નીર જેમ હું રે ! ભાગ અનંત અક્ષરને સદા,
અપ્રતિપાતિ પ્રકારે જ્ઞાન છે ૨ મનથી ન જાણે કુંભકરણ વિધિ, તેહથી કુંભ કેમ થાશેરે. જ્ઞાન દયાથી પ્રથમ છે નિયમો,
સદ સદ્દભાવ વિકાશેરે જ્ઞાન છે ૩ કંચન નાણુંરે લેચનવંત લહે, અંધે અંધ પુલાયરે છે. ' એકાંતવાદી ૨ તત્વ પામે નહીં સ્યાદ્વાદ રસ સમુદાયરે જ્ઞાન જા
૧૫