________________
૧૯૯
u ઢાલ ૬ ।। હરણી જવ ચરે લલનાએ દેશી ॥
ભૂપતિ ચમકયો ચિત્તમાં લલના, લાલડા, દેખી એ અવઢાત વ્રત ઈમ પાલીયે લલના
ખેદ લહી ખામે ઘણુ લલના, લાલહેા પ્રશ્ન પુછે સુખ શાત વ્રત ઈમ પાલીયે લલના ! ૧ k
કહેા શેઠ એ કેમ નીપન્યુ' લલના, લાલહેા,
તુજ ઘર ધન કમ હાય ! ૨૦ u
શેઠ કહે જાણું નહી લલના લાલડા,
કણી પરે એ મુજ થાય ॥ ત્ર૦ | ૨ ||
પણ મુજ પ ને દિહાડલે લલના,
લાલહેા લાભ અચિંત્યા થાય ! ત્ર॰ k
પદ્મિને વ્રત પાલીયું લલના,
લાલડા તે પુન્યના મહિમાય !! ૨૦ ॥ ૩ ॥ પવ મહિમા ઈમ સાંભલી લલના,
લાલડા ભૂપતિને તતૂકાલ || ત્ર॰ t
જાતિ સ્મરણ ઉપન્યુ લલના,
લાલહેા નિજભવ દ્વીા રસાલ । ત્ર॰ ॥ ૪ ॥
થૈાખીને ભવ સાંભર્યાં લલના,
લાલહેા પાલ્યુ જે વ્રત સાર ! ત્ર૦ ॥
જાવ જીવ નૃપ આદરે લલના,
લાલડા ષટ પી. વ્રત ધાર ! વ્રત॰ ॥ ૫ ॥
।