________________
૨૦
ચારાશી ચાગડા-ગીમટી નામના ઉચ્ચ લત્તામાં ઉપરોકત લાલા જોઈતાના કુટુંબનુ નિવાસ સ્થાન હતું.
એ કુટુએ વેપાર તેમજ ધમમાં એટલી પ્રતિષ્ઠા મેળવી હતી કે શહેરમાં પડતા કાઈપણ જાતના વિવાદ માટે પૂછવા લાયક અને સાષ મેળવવા લાયક સ્થાન તેજ ગણાતુ હતુ.
લક્ષ્મીએ પણ એ કુટુંબ ઉપર અંગત પ્રેમ માંધ્યા હતા, અને તેએ લક્ષ્મી મેળવતા હતા એટલુંજ નહિ પણ લગભગ લક્ષ્મીના ઉપયોગ સ્વાર્થ કરતાં પરમામાં જ વધુ ને વધુ કરતા હતા. લક્ષ્મીના સાચા ઉપયાગરૂપ ધાર્મિક કાર્યો કરવામાં તા તેઓ જરાય પાછું વાળીને જોતા જ ન હતા, તેમતેમ લક્ષ્મી પણ વચ્ચે જ જતી હતી.
અનેક ધાર્મિ ક કુટુ ંબને ધંધે લગાડી ધથી વાસિત કરતા હતા. તેમના આંગણેથી કોઇપણ ધધાથી યાચક, રિદ્રિ નિરાશ થઈને પાછા ફરે તે તે તેમને મન આંખમાં શૂલ ભાંકાવા જેવું હતું. ટુકામાં લક્ષ્મીના સન્ધ્યય એ જ તેમને મન તેની સાથે કતારૂપ નીચેના સુવાકયને તેમના દિલમાં વણી લીધું હતું.
જ
" ववसायफलं विवो, विहवस्य फलं सुपत्त विणिओगो । तयभावे ववसाओ, विहवो वि अ दुग्गइनिमित्तं ॥ १ ॥
“ઉદ્યમનું ફળ વૈભવ અને વૈભવનુ ફળ સુપાત્રમાં વ્યય કરવા તે જ છે. વૈભવ મળવા છતાં જો એ વૈભવ સત્કાર્યમાં ન ખચે તા એ ઉદ્યમ અને વૈભવ દુર્ગતિનું કારણ બને છે. ”