________________
૧૫૯
ઉપશમ
નય !
છે ઢાલ ૫ રાગ આશાવરી કાનજી બજાવે વાંસલી એ દેશી છે મન:પર્યવ ત્યારે નહીં, પરમ અવધિ જ્ઞાન
પુલાક લબ્ધિ આહારક તરે, ક્ષપક શ્રેણી નિધાન ૧ મ ઉપશમ શ્રેણી જિનકપણુંરે, ત્રિણ જાય !
કેવલજ્ઞાન નવમું લહેર, તવ મોક્ષ પલાય છે ર છે વીર કહે વરસ મુજ પછીરે, ચિઉત્તરે થાય છે
પ્રભવસ્વામી ત્રીજે પાટેરે, પરલેકે જે જાય છે ૩ શઐભવસૂરિ મુનિવરૂપે, જે એથે પાટે થાય છે
વીરથી વરસ અઠાણુંએરે, લહે શુભ ગતિ વાટ છે જ છે વીરથી વરસ ગયાં ઘણુંરે, એક અડતાલ
યશોભદ્ર સુરકમાંરે, તબ દેતા ફલ છે ૫ છઠે પાટે સંભૂતિવિજયરે, હશે પંડિત જાણ
વીરથી એક સિતેરે રે, વરસે નિરવાણ ૫ ૬ છે તે દહા છે તબપૂર્વ ઓછા થયા, સુણ ગૌતમ કહે વીર છે " ભદ્રબાહુ લગે તે હશે, જેમાં અર્થ ગંભીર છે ૧ છે છે ઢાલ ૬ રાગ ગોટી છે સિંહ તણી પરે એકલે એ દેશી વરસ બસે ચઉદે વલી, નિન્દવ ત્રીજે જે હેય. આષાઢાચારજ તણેરે, શિષ્ય કહા વલી સેયરે
- ગૌતમ સાંભલે રે ! ૧ છે