________________
( દુહા વીર કહે કેવલી પછી, વિચમહે એતે કાલ
ચઉદ વરસે ઉપજે, નિહનવ સેય જમાલ છે ૧ છે તિષ્પગુપ્તિ બીજે સહી, સેલે વરસે તેહ
અંતે તે પાછા વલે, સમકિત પામે જેહ છે ૨ છે છે હાલ ૪ રાગ ગેડી ભાવી પટધર વીરને એ દેશી છે દુસમ આરે આગલે, વિસ સે વરસનું આય હેશે વરસ વીરનું, દેય હાથની કાય છે
કહું તુજ ગોતમ ગણધરા ૧ છે વળી કહે વીર જસરૂ, માહ સુધર્મા શીષ્ય ! છેડે હસે દુષ્પસહમુનિ, તે વિશે ઉદય ત્રેવીસ છે કહું ૨ . યુગપ્રધાન જિણે કહ્યા, જસ એક અવતાર પંચમ આરે તે તે હશે, દેય સહસને ચાર છે કહે છે ૩ છે યુગ પ્રધાન સરિખા હશે, મુનિવર લાખ અગીયાર છે તે ઉપર અધિક કહું, મુનિવર સેલ હજાર છે કહું૪ જિન ભૂપતિ જગમાં હશે, કરશે ધર્મ ઉદ્ધાર ! લાખ અગીઆરને ઉપરે, સંખ્યા સેલ હજાર મે કહ્યું છે એ છે વીર પછી ગૌતમ જશે, બારે વરસે મેક્ષ ! વિસે સિદ્ધિગતે સુધર્મા, પ્રણમી પાતિક શેષ છે કહે છે ૬ છે છે. દુહા છે વીર થકી વરસ ચેસઠે, મુક્તિ જંબુસ્વામી
જખુ જાતે લહી જશે, દેશવાનાં તસ ઠામ ૧ |