________________
કાલ રાજા તું ભૂલે પડી, રત્ન હરણ કરી લીધું અમાસ તાહરૂં નામ છે સાર્થક, શેર અંધારૂં કીધું કે ૨ નહેતું જાણ્યું ગુરૂજી મેં તે, આપ મને છેતરશે નયને આંસુ ભરભર સારે નિરાધાર મને કરશે, ૩ છે પરિવાર પિકાર કરે છે ગુરૂજી, એક વાર દર્શન આપી સ્વપ્નાંતરમાં તુમે આવીને, વિરહની વેદના કાપિ છે જ છે અંત સમય શું જાણી આપે, પ્રમાદને મેકલી વિદેશ પચાશ માઈલનું અંતર હોવાથી, કેમ કરી આવે આ દેશે . ૫ છે શિષ્યા પ્રશિષ્યા આદિ સર્વે, રાખ્યા આપની પાસે હસતા મુખે આપ સ્વર્ગે સીધાવ્યા, અમે રેતાં રહ્યાં આવાસે છે ૬ છે અરે ગુરૂજી દયા ન આવી, હું શું આવત સાથે સ્વર્ગમાં કદી હું સાથે હેત તે, સંકડામણ નવિ થાએ છે ૭ | તુમ વિણ સમુદાય ટળવળે છે, વિરહે હૈયાં ઘવાયા એક વાર દર્શન આપ ગુરૂજી, ઉપકાર નહિ ભૂલાય છે ૮
કહ્યું પણ ઘણું માનીને, મારી વિનંતિ સ્વીકારી લેજે તુમ પરિવારને યાદ કરીને, ક્ષણ ક્ષણ શાંતિ દેજે . . ૯ .' ગુરૂજી કહીને કેને બોલાવશું, છકારે કરીશું કેની પાસ કોણ પૂછયાને ઉત્તર દેશે, કેણુ રાખશે મારી લાજ છે ૧૦ | વિનંતિ કરી હુ વરમું ગુરૂજી, દર્શન ઘો એક વાર અમર ધામમાં આપ બીરાજે, શાંતિ રહી એ સદાય છે ૧૧ છે