________________
૧૬
અંત સમય આપના જાણીને, પ્રમાદને માકલી વિદેશ રે, માં આંખડી ! છ ! એ હજારને તેરની સાલે, આવ્યે કાર્તિક માસરે, 1 આંખડી ! વઢી અમાસ વીવારના દિવસે, ગુરૂજી પામ્યા સ્વગવાસ રે, ૫ આંખડી ! ૮ ॥
આપે પ્રમાદને છેતરી મેાકલ્યાં, દશ દિવસ અંતરાય રે, ૫ આંખડીના પ્રસક પડયે તવ પ્રાસકારે, હૈ હૈ ગુરૂ આ શું કીધ રે,
૫ આંખડી ! હું ॥
જ્ઞાની ગુરૂના વિચાગથી ૨, શિષ્યા કરે વિલાપરે, ૫ આંખડીના ગુરૂજી ગુરૂજી કોને કહું રે, સૂનાં તમારા સ્થાન રે,
૫ આંખડી॰ ! ૧૦ ॥ જ્ઞાનના દીપક ચાલ્યા ગયાને, સમુદાયમાં થયા અંધકારરે, આંખડી સ્વપ્ને નિહાળુને ઝબકીને જાગું, નજરે ન દેખુ' ગુરૂરાજરે, ! આંખડી ॥ ૧૧ ॥ અવધિજ્ઞાને નિહાળીને રે, શાસનમાં કરો સહાયરે, ૫ આંખડી ॥ કૃપા કરી પિરવારને ૨, દન દેજે એક વાર રે,
แ
! આંખડી ! ૧૨ ॥ શિષ્યા પ્રશિષ્યાઓ અજ કરે છે, વંદન હૈાો વાર વારરે ! આંખડીન અધિક આછુ જે કહ્યું રે, ક્ષમા કરા અપરાધ રે! આંખડી૦ ૧૩ (રાગ : છેડ ગયે વાલમ. એ દેશી)
પાકાર કરે પરિવાર, ગુરૂ મુજને મૂકી સ્વગે ગયાં વિલાપ કરે પરિવાર, હૃદય અમારાં સૂનાં થયાં
૫ ૧