________________
૧૨૨
વૈમાનિક પદવી લહે છે બુદ્ધ છે
ઈમ મહાભાષ્ય કહંત છે રૂચિ છે ૭ : જીવ પ્રદેશ પુદગલ રહ્યા છે બુદ્ધ છે મિથ્યાતના જે સમસ્ત છે રૂચિ | તે માટે જે શુદ્ધતા બુદ્ધ |
તેહીજ સમક્તિ વસ્ત રૂચિ | ૮ | સમક્તિને ભાવે હુવે છે બુદ્ધ છે દર્શન સહી ગુરૂ દેવ છે રૂચિ છે અગણિત મહિમા માહરો છે બુદ્ધ છે
સમક્તિ દશ રૂચિ સેવ છે રૂચિ છે ૯ છે દશમાંહિ નવ અસ્તિતા ! બુદ્ધ સ્યાદ્વાદ રહે મુજમાંહ્યા છે રૂચિ છે યથાર્થ વસ્તુ હું ગ્રહું છે બુદ્ધ છે
આઠ પક્ષથી ઉછહ છે રૂચિ૦ મે ૧૦ સમક્તિ મીટે ચારિત્ર નહી છે બુદ્ધ છે આવશ્યક માંહે વખાણી છે રૂચિત્ર છે સમકિત તેહજ ચરણ છે કે બુદ્ધ છે
પહેલા અંગની વાણી છે રૂચિ છે ૧૧ છે સમકિતની સેવા સારી છે બુદ્ધ નહી મિથ્થામતિરાજ છે રૂચિ છે ખટ ઉપમાન છે મારે છે બુદ્ધ છે
સહ્ય મુનિરાજ છે રૂચી છે ૧૨ છે