________________
અંધકવિણુ પિતા મા ધારિણી, તેહ તણું દસ પુત્ર ગૌતમ સમુદ્ર પ્રમુખ શિવ પામ્યા, રાખુ ઘરનું સૂત્ર
છે ભવિ૦ મે ૧૨ . વળી તેહના આઠમા પુત્ર વખાણે, અક્ષોભ આદિ કુમાર : સેલ વરસ સંજમ આરાધી, પામ્યા ભવને પારા ભવિ૦ ૧૩. અનાવૃષ્ટિને દારૂગ મુનિ દેય, આત્મ શક્તિ સમારી , ઋષભસેનાદિક તીર્થકર પણુ, ઈહાં વરીઆ શિવનારી
- ભવિછે ૧૪ છે ભરત વંશે રાજાદિ ઘણેરા, આતમ ધર્મને સાબે શુક રાજન શેકાગત સુણીઓ, મુક્તિ નિલય ગુણ વાળે
છે ભવિ૦ મે ૧૫ છે જાલિ મયાલિને ઉવયાલિ, દેવકી ખટ સુત વારૂ સિદ્ધ થયા મંડુક મુનિ વળી, નમતાં મન હેય ચારૂ
છે ભવિ૦ ૫ ૧૬ અતીત કાલે સિદ્ધા અનંતા, સીદ્ધશે વલી અનંતા ! સંપ્રતિકાલે મોટું તીરથ, ઈમ ભાખે ભગવંતા છે ભવિ૦ ૧૭ ધન્ય એ તીરથ મોટો મહિમા, પામી પાતિક જાયે ક્ષમાવિજય જસ તીરથધ્યાને, શુભ મન સિદ્ધિ થાય
છે ભવિ છે ૧૮ મે ઈતિ શ્રી સિદ્ધાચલ સ્તવન સંપૂર્ણ