________________
ચૈત્ર સુદ પુનમને દિવસે, ગુણ રયણાયર ભરીયા , પાંચ કેડિયું પુંડરિક ગણધર, ભવ સાયરને તરિયા ને ભવિ. મારા પિતરા પ્રથમ પ્રભુજી કેરા, દ્રાવિડ વારિણું જાણે કાર્તિક સુદી પુનમને દિવસે, દસ કેડી ગુણ ખાણી ભવિ. ૩ કુંતા માતા સતી શિરામણી, યદુવંશી સુખકારી પાંડવ વીસ કેડીશું સિદ્ધા, અશરીરી અણુહારી છે ભવિ. ૪ ફાગણ સુદી દશમીએ સેવે, નમી વિનમી બે કેડિ. આતમ ગુણ નિર્મલ નિપજાવ્યા,
નાવે એહની જોડી | ભવિ. | ૫ | ચૈત્ર વદ ચૌદસ શિવ પામી, નમિ પુત્રી સટ્ટ
રત્નત્રયી સંપુર્ણ સાધી, પામી એ પરમઠ્ઠ છે ભવિ૦ મેદા ફાગણ સુદી તેરસે શિવ પામ્યા, શાંબ પ્રદ્યુમ્ન ગુણ ખાણી સાડી આઠ કેડીશું મુનિવર, પરણી શિવ પટરાણી રે ભવિ છા રામ ભરત ત્રણ કેડી મુનિશું, અચલ થયા અરિહંત છેલા નારદ લાખ એકાણું, સમરો મન કરી સંત છે ભવિ. પાછા એક સહસશું થાવસ્થાભુત, પંચ સયા સેલગજી એક હજારસે શુક પરિવ્રાજક,
પામ્યા પદ અવિચલજી છે ભવિ છે ૯ છે અતીત જેવીસીના વીસમા પ્રભુ, તેહના ગણધર વદે કદમાં નામ એક કેડીશુ, સિદ્ધ થયા સુખક ભવિ. ૧૦ એક હજારને આઠ સંઘાત, બાહુબલિ મુનિ મેટા ત્રણ કેડિ જયરામ ઋષીશ્વર, સિદ્ધ થયા નહીં બેટા
છે ભવિ૦ મે ૧૧ છે