________________
નયરી વિનિતા જાણીએ ! મન તા
નાભીરાય કુલગર તિહાં ! મન॰ પ્ર
સ્વર્ગ પુરી અવતાર ૫ લાલ દ
મરૂદેવી તસ નાદિર u લાલ॰ u
પ્રીતિ ભક્તિ પાલે સદા ! મન॰ !! પીયુશું પ્રેમ અપાર ।। લાલ૦ સુખ વિલસે સંસારના । મન॰ ॥
સુરપરે સ્રી ભરથાર ૫ લાલ॰ ॥ ૩ ॥
એક દિન સૂતી માલીધે ! મન૦ ॥
ચેાથ અંધારી અષાડની !! મન॰ !!
મરૂદેવી સુવિત્ર ! લાલ
ઉત્તરષાઢા નક્ષત્ર | લાલ॰ ॥ ૪ ॥
તેત્રીસ સાગર આઉખે ! મન॰ !
સર્વાં સિદ્ધથી ચવી ! મન૦ ૫
ભાગવી અનુપમ સુખ ! લાલ
સુર અવતરીયા કુખ ॥ લાલ॰ ॥ ૫ ॥
ચઉદ સુપન દીઠાં તીસે ૫ મન૦ ॥
રાણી મધ્યમ રાત | લાલ॰ |
જઈ હું નિજ કતને ! મન॰ !!
સુપન તણી સિવ વાત ! લાલ ॥ ૬ ॥
કુલદીપક ત્રિભુવન પતિ । મન
કથ કહે નિજ નારીને !! મન॰ !!
સુપન અથ વિચાર ! લાલ૦ ॥
॥
પુત્ર હાશે સુખકાર ! લાલ॰ ॥ ૭ ગા