________________
દેવ ચવી છ ભવે રાજા, વાજંઘ એણે નામ રે તીહાંથી સાતમે ભવે અવતરીઆ, જુગલા ધર્મશું ઠામેરે
| | સેટ છે ૫ પૂર્ણ આયુ કરી આઠમે ભવે, સુધમ દેવક દેવરે દેવ તણી ઋદ્ધિ બહુલી પામ્યા, દેવતણ વળી ભેગેરે
છે સેવે છે ૬ | મુનિભવ જિવાનદ નવમે ભવે, વિદ્ય ચવી થયે દેવરે સાધુની વૈયાવચ્ચ કરી, દિક્ષા લઈ પાળે સ્વયમેવર સેટ | ૭ | વૈદ જીવ દસમે ભવે સ્વર્ગો, બારમેં સુર હાયરે છે તિહાં કણે આયુ ભેળવી પુરૂં, બાવીસ સાગર જેયરે
છે સેવે છે ૮ ! અગીયારમેં ભવે દેવ ચવીને, ચક્રી હુઓ વજનાભરે છે દીક્ષા લઈ વીસ સ્થાનક સાધી, લીધે જિનપદ લાભરે છે સેવેલા ચૌદ લાખ પૂર્વની દીક્ષા, પાલી નિર્મળ ભાવે સર્વાર્થસિદ્ધ અવતરીયા, બારમે ભવ આયરે છે સે. ૧૦ | તેત્રીસ સાગર આયુ પ્રમાણે, સુખ ભેગવે તિહાં દેવરે તેરમા ભવ કેરે હવે હું, ચરિત્ર કહું સંખેવરે સેટ | ૧૧ બે ઢાલ છે ૨ વાડી ફૂલી અતિ ભલી મનભમરા એ દેશી છે જબુદ્વીપ સહામણુ છે મન મેહનારે છે લાખ જજન પરિમાણ મા લાલ મન મોહનારે છે દક્ષિણ ભારત ભલું તિહાં રે મન મોહનારે છે , અનુપમ ધર્મનું કામ છે લાલ મન મેહવારે | ૧ |