________________
-
૧૧
ગુરુ ગુણ કહેતાં નહિ પાર આવે, વિનાશક્તિએ તે કહા કેમ જાવે છે તથાપિ સ્તવું ભક્તિથી ભાવ ધારી, કરું હે ગુરુ વંદના કેટી વારી
_ ૬ . સહસ હેય નવના વૈિશાખ માસે, વદી છઠ્ઠ બુધવારની મધ્ય રાતે અઠતેરમે વર્ષે સ્વર્ગે સીધાવ્યા, કરૂ છે ગુરૂ વંદના કેટી વાર
સંવત એગણશે પિસ્તાલીશ સાલ, પ્રભાશ્રીજીમહારાજનો જન્મકાલ વળી ત્રીશ વર્ષે ઉભય પક્ષ ત્યાગી, બન્યા ચંપાશ્રીજી તણા પટ્ટધારી
૮ ગુરૂ જ્ઞાનથી પ્રૌઢ પ્રભાવશાલી, અગણિત ગુણેને અજબ શક્તિ ધારી પ્રતિભા તુમારી ગુરૂ ભક્તિ ભારી, ગુરૂ શિષ્યાની અજોડ જેડ દીપાવી.
સહસ હોય તેરે કાર્તિક અમાસે, વદે વીર શબ્દ ગયા સ્વર્ગવાસે આડત્રીસ વર્ષ સુચારિત્ર પાળી, સમુદાયના છે અતુલ ઉપગારી સમુદાયના છે અતુલ ઉપગારી, કરૂ છે ગુરૂ વંદના કેટી વારી ૧૦ હતે આશરે એક ગુરૂજી તમારે, થયે આતમા આ નિરાધાર માર. અરે દેવ મારૂં હદય શૂન્યકારી, કરું હે ગુરૂ વંદના કટીવારી રે ૧૧ હવે શાંતિથી આશ્રય લેણ દેશે? અમારી અરે કોણ સંભાળ લેશે ? ગુરૂજી અમારી દયા દીલ ધારી, સદા આપજે શુભ આશીષ સારી સદા આપજે શુભ આશીષ સારી, કરું હે ગુરૂ વંદના કેટી વારી
છે ૧૨ In