________________
અનુક્રમેં હુઈ એક કુંવરીએ, ત્રીશ વરસ જિનરાજ લીલા કરીએ માતાપિતા સદુગતિ ગયાએ, પછે વીર વૈરાગે પૂરિયાએ ૨ મયણરાય મનશું છતિએ, વીરે અસ્થિર
સંસાર મન ચિંતિએ રાજરમણ ઋદ્ધિ પરિહરીએ, કહે કુટુંબને
લેશું સંયમ સિરીએ છે ૩
છે ઢાલ આઠમી છે જ પિતરી સુપાસરે, ભાઈ નંદીવર્ધન, 2.
કહે વત્સ એમ ન કીજિયે એ છે ૧ આગે માય તાય વિહરે, તું વલી વ્રત લીયે,
ચાંદે ખાર ન દીજીયેંગે છે નીર વિણ જિમ મસ્મરે, વિર વિના તિમ,
- ટવલતું સહુ એમ કહે છે ૩ છે કૃપાવંત ભગવંતરે, નેહ વચને કરી, .
બે વરસ જાજેરાં રહે છે ૪ ફાસુ લીયે અપારે, પરઘર નવિ જમે,
ચિત્ત ચારિત્ર ભાવે રમે છે ૫ છે ન કરે રાજની રીતરે, સુરલેકાંતિક, આવી કહે સંયમસમેએ ૬ બુજ બુજ ભગવંતરે, છેડી વિષય સુખ,
આ સંસાર વધારણએ છે ૭ છે
છે ઢાલ નવમી છે આલે આલે ત્રિશલાને કુવર, રાજા સિદ્ધારથને
નંદન, દાન સંવત્સરીએ છે ૧ છે