________________
૩૩
વર્તમાન ચોવીસીયે છે, એકવીસમા ક્ષેમંત સંતોષિત ઓગણીસમાજ, અઢારમા કામનાથ સંત છે
મહેદય સુંદર જિ૦ | ૩ | ભાવિ વીસી વંદીએજી, ચેથા શ્રી મુનિનાથ ચંદ્રદાહ છઠ્ઠા નમુંજી, ભવ દવ નીરદ પાથ છે
| મહોદય સુંદર જિ ૪ શિલાદિત્ય જિન સાતમા, જન મન મેહન વેલા સુખ જશ લીલા પામીયેંજી, જશ નામે રંગરેલ છે
મહેદય સુંદર જિ૦ | ૫ છે
ઢાલ દશમી છે ભવિકા સિદ્ધ ચક પદ વંદે, એ દેશી ! પુખ્ખર અધે પૂરવ ઐરવતે, અતીત ગ્રેવીસી સંભારું , શ્રી અષ્ટહીક ચેથા વંદી,
ભવ વન ભ્રમણ નિવારૂર ૧ ભવિકા , એહવા જિનવર ધ્યાવે છે. ગુણવ તના ગુણ ગારે ભવિકા છે એવા વણિક નામ છઠ્ઠા જિન નમી, શુદ્ધ ધર્મ વ્યવહારિn ઊદયનાથ સાતમા સંભાર, ત્રણ્યભુવન ઊપગારી રે !
ભવિકા છે એહવા છે ૨ વર્તમાન ચોવીસી વંદુ, એકવીસમા તમોકંદ ! સાયકાલ ઓગણીસમાં સમરે, જન મન નયણાનંદરે
ભવિકા એહવા છે ૩