________________
ઢાલ આઠમી. જબુદ્વીપ અરાવતેજી, અતિત ચેવીસી ઉદાર - શ્રી દયાંત ચેથા નમું જ, જગજનના આધાર ૧ છે મનમોહન જિન, મનથી નહીં મુઝ દૂર છે એ આંકણી છે અભિનંદન છઠ્ઠા નમું, સાતમા શ્રી રતનેસ વર્તમાન ચોવીસીજી, હવે જિન નામ ગણેસ છે મન ૨ સ્યામકોષ્ટ એકવીસમાજ, ઓગણીસમા મરૂદેવા શ્રીઅતીપા અઢારમાળ, સમરૂં ચિત્ત નિવમેવ મન૦ ૩ ભાવિ વીશી વંદિએજી, ચોથા શ્રી નંદીબેણ શ્રી વ્રતધર છઠ્ઠા નમુંજી, ટાલી કરમની રેણ છે મન છે ક ા શ્રી નિવારણ તે સાતમાજી, તેહસું સુજસ સનેહ જિમ અકેર ચિત્ત ચંદસ્જી, તિમ મારા મનમેહ છે મનપા
ઢાલ નવમી પ્રથમ ગવાલીઆ તણે ભરે દેશી પૂરવ અધે ઘાતકીજીરે, ઐરાવતે જે અતીત ચોવીસી તેહમાં કહું, કલ્યાણક સુપ્રતિત | ૧ | મહાદય સુંદર જિનવર નામ એ આંકણી છે
થા શ્રી સિદર્યને, વંદુ વારંવાર છઠ્ઠા ત્રિવિક્રમ સમરીયેંજી, સાતમા નરસિંહ સાર છે
મહાદય સુંદર છે જિ૦ ૨ |