________________
૨૧
|
૭ |
૧ |
|
૩ |
શ્રીઉદયસાગરસૂરિ રાયારે ગુરૂ શિષ્ય વિવેકે ધ્યાયારે તસ ન્યાયસાગર ગુણ ગાયા ભવિતુમે
સમાપ્ત - अष्टमी स्तवन बीजु છે દુહા ! જય હંસાસણું શારદા, વરદાતા ગુણવંત માતા મુજ કરૂણું કરી, મહિયલ કરે મહંત સેલ કલા પૂરણ શશિ, નિજિત એણે મુખેણ ગજગતિ ચાલે ચાલતી, ધારતી ગુણવર શ્રેણ કવિ ઘટના નવનવિકરે, કેવલ આણું અંત માતા તુજ સુપસાઉલે, પ્રગટે ગુણ બહુભ્રાંત માતા કરૂં તુજ સાન્નિધ, અષ્ટમી સ્તવન ઉદાર છે શત મુખ જીભે કે સ્તવે તુજ ગુણ નાવે પાર | ૪ |
છે ઢાલ છે ૧ | નવમા નેમિ જિણુંદને છે એ દેશી છે અષ્ટમી તિથિ ભવિ આચરે, સ્થિરકરી મન વચ કાયરે છે ધ્યાન ધરમનું ધ્યાઈએ, ટાળીએ દુષ્ટ અપાયરે છે અ૦ ૧. પિસહપણ ધરીયે સહી, સમતા ગુણ આદરી છે રાજ્યકથાદિક વરજીએ. ગુણીજન ગુણ આચરીએરે અને ૨ ષટ લેક્ષામાં કહી, આદ્ય વિહુ અપ્રશસ્તરે છે વર સજજન દૂર એ, ધરે ત્રિડું અંત પ્રશસ્તરે છે અને ૩. શલ્ય વિહુ દુરે તજે વર કુમતિ કુમારી છે સદ્ગતિ કરી નિવારિકા, દુર્ગતિ કેરી એ બારીરે છે અને ૪