________________
१०
તિહાં ચાસઠ સુરપતિ આવીને ત્રિગડુ બનાવેરે,
તેમાં બેસીને ઉપદેશ પ્રભુજી સુણાવે રે,
સુરનરને તિર્યંચ નિજનિજ ભાષારે,
તિહાં સમજીને ભવતીર પામે સુખ સાતા રે. ॥ ૨॥ તિહાં ઈંદ્રભૂતિ ગણુધાર શ્રીગુરૂ વીરનેર,
પૂછે અષ્ટમીના મહીમાય કહા પ્રભુ અમનેરે તવ ભાંખે વીરજીણું સુણા સહુ પ્રાણીરે,
આઠમદિન જીનનાં કલ્યાણ ધરા ચિત્ત આણીરે ॥ ૩॥ ઢાલ-૨ શ્રીઋષભનું જન્મકલ્યાણરે ચારિત્ર લઘુ' ભલે વાનરે ત્રીજા સ`ભવનું' નિર્વાણુ ભવિતુમે અષ્ટમી તિથિ સેવાર એ છે શિવવધુ વરવાના મેવા ભિતુમે શ્રીઅજીત સુમતિજિન જન્મ્યારે અભિનંદન શિવ પદ પામ્યારે જીન સાતમા શિવપદ પામ્યા ભવિતુમે
॥ ૧ ॥
॥ ૨॥
વીશમા મુનિસુવ્રત સ્વામિરે તેઢુના જન્મ નમિ જન્મ પામીર આવીશમા શિવ વિસરામી ભિતુમે
॥ ૩॥
પાર્શ્વ જીન માક્ષ મહુતારે ઈત્યાદિક જીન ગુણવતારે કલ્યાણુક મેાક્ષ મહેતા ભિતુમે
શ્રીવીરજીણુ‘દની વાણીરે નિસુણી સમજ્યા ભવિ પ્રાણીર આઠમ દિન અતિગુણુ ખાણી ભિતુમે
આઠકમાં તે દૂર પલાયરે એથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાયરે તે કારણ સ્યું ચિત્તલાય તુિમે
॥ ૪॥
॥ ૫ ॥
l en