________________
૧૭૫
બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજ,
અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે,
માટે આજનો દિવસ શોભાવજે. ત્રણ જગતને તારવા સમર્થ અનંત જ્ઞાની ભગવાનને ઓળખી, માત્ર જન્મમરણથી મુક્ત થવાના સત્ય હેતુથી, બહુમાન, નમ્રભાવને વિશુદ્ધ અંતઃકરણ તે પરમાત્માના શરણમાં રાખી, ગુણનાચિંતવનપૂર્વક કીર્તન, ગુણની પૂજા-અર્ચના અને તેમના અભુત ગુણોનું મનન – મનમાં રટણ રાખી આજનો દિવસ શોભાવજો . ભક્તોનું આ અનુભવ પ્રમાણ છે કેઃ હેતુ સત્ય બહુમાનથી રે જિન સેવ્યા શિવરાજ. જિનવર પૂજો”.
શૃંગાર ભક્તિ સેવું નહીં.” “નામ ભક્તિ સેવું નહીં,” “પ્રતિમાને પૂજુ.” પરમાત્માએ સકળ જગતનું હિત ચિંતવી, કરુણા ચિંતવી નિસ્પૃહપણે આ પૃથ્વી
૧૧૨