________________
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ એ પૂર્વ સર્વ કયાં વિશેષ, જીવ કરવા નિમળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. શાસ્ત્રો વિશેષ સહિત પણ છે, જાણિયું નિજરૂપને કાં તેહ આશ્રય કરજો, ભાવથી સાચા મને. તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. આઠ સમિતિ જાણીએ જે, જ્ઞાનીના પરમાર્થથી; તે જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે ક્ષાર્થથી. નિજ કલ્પનાથી કેટી શાસ્ત્રો માત્ર મનને આમળે; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે.
કર્તા માટે તે છૂટે કર્મ, એ છે મહાભજનને મર્મ જે તું જીવ તે કર્તા હરિ, જે તું શિવ તે વસ્તુ ખરી; તું છો જીવ ને તું છો નાથ; એમ કહી અને ઝટક્યા હાથ જડ ને રૌતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પર દ્રવ્યમાંય છે. એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રથને પંથ ભવ અંતને ઉપાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્ષિાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રેગ, શેક, દુઃખ, મૃત્યુ, દેહને
સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ જે અનાદિ એકરૂપને મિથ્યાત્વ ભાવ,
":