________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્દગુરૂકે ચરન, સે પાવે સાક્ષાત્બૂઝી ચહત જે પ્યાસકે, હૈ બૂઝની રીત; પાવે નહી ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. એહિ નહિ હૈ કલ્પના, એહી નહિ વિભંગ; કઈ નર પંચમ કાળમેં, દેખી વસ્તુ અભંગ. નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ. જપ, તપ, ઔર ત્રતાદિ સબ, તહાં લગી જમ રૂપ, જહાં લગી નહીં સંતકી પાઈ કૃપા અનુપ. પાયાકી એ બાત હૈ, નિજ છંદન કે છેડ, પિછે લાગ સપુરૂષકે, તે સબ બંધન તે.
હે પ્રભુ, હે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ; હું તે દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ. ૧. શુદ્ધ ભાવ મુજમાં નથી; નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપાણે, અન્ય ધર્મની કાંઈ ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય, નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ૧૩. કેવળ કરણ મૂર્તિ છે, દીનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું, હે પ્રભુછ હાથ. ૧૪ અનંત કાળથી આથડ, વિના ભાન ભગવા; સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂકયું નહિ અભિમાન. ૧૫ પ્રભુ પ્રભુ ય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરૂ પાય; દીઠા નહિં નિજ દોષ તે, તરી એ કોણ ઉપાય? ૧૮