________________
અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. અહે ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીતિ કરાવ્યું
એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે,
જ્યવંત વ.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ