________________
પ્રજ્ઞાવધતુ શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ : ૧૦૧
૩૩૨
આત્મભાવના
આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે.”
નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંતકાળ રખડયો, તે માત્ર એના નિરૂપમ ધના અભાવે. જેના એક રામમાં કિચિત્ પણ અજ્ઞાન, માહ કે અસમાધિ રહી નથી તે સત્પુરૂષનાં વચન અને બેધ માટે કઈ પણુ, નહી કહી શક્તાં, તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનેા અનતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણુ અને ચંદ્રથી ઉજ્જવળ શુકલ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રથનાં પવિત્ર વચનેાની મને–તમને ત્રિકાળ શ્રદ્ધા રહા ! એ જ પરમાત્માના યાગમળ આગળ પ્રયાચના.
જેમ અનેતેમ આત્માને એળખવા ભણી લક્ષ દે એ જ માગણી છે. કોઈપણ આત્મા ઉયી કર્મોને ભાગવતાં સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અમ ધ પરિણામે વંશે તેા ખચીત ચેતન શુદ્ધિ પામશે.
કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વતી`એ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઈચ્છે છે તેા સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને. તે મૂકવામાં તને કંઈ ખાધા હોય તે તે કહે. તે તેની મેળે માની જશે. અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવુ... એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે એધી જઉ છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તે મતાવીશ માકી ધમે ઉપર કહ્યો. તે જ છે અને તે જ ઉપયાગ રાખજો. ઉપયાગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પુરૂષના ચરણકમળ છે તે પણ કહી જઉ છું.. આત્મભાવમાં સઘળું રાખો; ધર્મ ધ્યાનમાં ઉપયાગ રાખજો; જગતના કોઈપણ પદાર્થ, સગાં, કુટુંબ, મિત્રના કઈ હ –શેક કરવા