________________
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐકથતા તે “મેક્ષ'. તે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગ જ્ઞાનકર્મના અબંધને હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે કેધાદિ કષાય હાય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે, અર્થાત્ મેક્ષ છે. મેક્ષથી વિપરીત એ જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે અને છે પણ તેમજ વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આ જે ઘણા જીને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે કેધાદિ ભાવ (જે મહા વિપરીતના કરનારા છે, તે જ અનંતાનુબંધી કષાય છે. જે કે ધાદિ ભાવ લૌકિકે પણ અફળ નથી. પરંતુ વીતરાગે પ્રરૂપેલ વિતરાગ જ્ઞાન અથવા મોક્ષધમ અથવા તે સતધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે કેધાદિ ભાવ, તીવ્ર,મંદાદિ જે ભાવે હોય તેવે ભાવે અનંતાઅનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે.
જ્ઞાન વિના સમ્યકત્વને વિચાર સૂઝતું નથી. મતભેદ ઉત્પન્ન નથી કરે એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે તે તે તેને ફળે છે, મતભેદાદિ કારણને લઈને શ્રુત-શ્રવણાદિ ફળતાં નથી.
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બોધ પામે છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યું નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યક્ દર્શન થાય છે.
» શાંતિ
શિક્ષાપાઠઃ ૬ વિભાવ
કર્મગ્રંથ’ વિચારતાં કષાયાદિનું સ્વરૂપ કેટલુંક યથાર્થ સમજાતું નથી. તે વિશેષ અનુપ્રેક્ષાથી, ત્યાગવૃત્તિના બળે, સમાગમ સમજાવા