________________
૨૭૫
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મેહનીય કમને સંબંધ કાઢી નાખી કેવળજ્ઞાન દશન પ્રગટ કર્યું હતું. | મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તે પિતે સ્વાધ્યાય કરે છે એ ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે, માનપૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામ બુદ્ધિથી આત્માથે કર.
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં,
દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે. અપૂર્વ સંયમના હેતુથી પેગ પ્રવતના, | સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે. અપૂર્વ
# iાંતિ
શિક્ષાપાઠ : ૯ પ્રત્યક્ષ અને પરોક્ષ ભાગ-૧
પ્રત્યક્ષ સગુરુ સમ નહિ, પક્ષ જિન-ઉપકાર; એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર છે? સમયે જિન સ્વરૂપ પ્રત્યક્ષ સદ્દગુરુ વેગથી, સ્વચ્છેદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી; પ્રાયે બમણો થાય. પ્રત્યક્ષ સદ્દગુરુ ભેગમાં, વતે દષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દઢ કરે, નિજ માનાથે મુખ્ય.