________________
પ્રજ્ઞાવખાધન શૈલી સ્વરૂપ
વીતરાગતા દન મેહનીય અને ચારિત્ર માહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે, માટે તે તેના અચૂક ઉપાય છે.
કરોડો વર્ષનું સ્વપ્ન હાય તા પણ જાગ્રત થતાં તરત શમાય છે. તેમ અનાદિના વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪ હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાય છે, અને તેને લીધે સ્ત્રી પુત્રાદિ સર્વાંમાં અહંમમત્વપણું વતે છે, તે આત્મતા જે આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટ, તે તું કના કર્તા પણ નથી અને ભેાક્તા પણ નથી; અને એજ ધર્મના મ` છે.
૧૧૫
એજ ધથી મોક્ષ છે, અને તું જ મેાક્ષ સ્વરૂપ છે; અર્થાત શુદ્ધ આત્મપદ એજ મેાક્ષ છે, તુ અનત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખ સ્વરૂપ છે.
૧૧૬
તું દેહાર્દિક સર્વ પદાથી જુદા છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતુ નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્યે દ્રવ્યુ પરમાર્થીથી સદાય ભિન્ન છે. માટે તું શુદ્ધ છે, એધ સ્વરૂપ છે, ચૈતન્ય પ્રદેશાત્મક છે. સ્વયંજ્યાતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છે, અને અવ્યાખાધ સુખનું ધામ છે, બીજુ કેટલુ કહીએ ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલુ' જ કહીએ છીએ, જો વિચાર કર તા તે પદને પામીશ.
૨૫૮
૧૧૭
સર્વ જ્ઞાનીઓના નિશ્ચય અત્રે આવીને શમાય છે; એમ કહીને સદ્ગુરૂ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત વાણી ચાગની અપ્રવૃત્તિ કરી.
૧૧૮
શાંતિ.
શિક્ષાપાă : ૮૬ આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે. નથ સદ્ગુરૂના ચરણમાં જઈ ને પડવુ' યાગ્ય છે.