________________
૨૫૬
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ માટે માનરૂપી કષાય એછો કરવાથી અનુક્રમે બીજા એની મેળે ઓછા થઈ જાય છે.
કધ, માન, માયા, લેબ મારે પાતળાં પાડવાં છે એ લક્ષ જ્યારે થશે, જ્યારે એ લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજ રૂપ થશે. બાહ્ય પ્રતિબંધ, અંતર પ્રતિબંધ આદિ આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાને અભ્યાસ કરો. કેધાદિ ચેડે થડે પાતળા પાડ્યા પછી સહજરૂપે થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવે, અને તે વિચારમાં વખત ગાળવો. કેઈન પ્રસંગથી કેધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું નહીં. તેને ગણકારવું નહીં, કેમ કે પિતે કરીએ તે થાય. જ્યારે પિતાના પ્રત્યે કઈ કોધ કરે ત્યારે વિચાર કરો કે તે બિચારાને હાલ તે પ્રકૃતિને ઉદય છે એની મેળે ઘડીએ બે ઘડીએ શાંત થશે. માટે જેમ બને તેમ અંતર વિચાર કરી પિતે સ્થિર રહેવું. કેધાદિ કષાય આદિ દેષને હંમેશાં વિચારી વિચારી પાતળા પાડવા, તૃષ્ણા ઓછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે, માટે તૃષ્ણ અવશ્ય ઓછી કરવી. અંતરવૃત્તિને આવરણ છે માટે બાહ્ય પ્રસંગે જેમ બને તેમ ઓછાં કરતા રહેવું. વૃત્તિને ગમે તેમ કરી રેકવી, જ્ઞાન વિચારથી રેકવી, લેકલાજથી રક્વી, ગમે તેમ કરીને પણ વૃત્તિને રેકવી. મુમુક્ષુઓએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં. ખરેખરી આશંકા ટળે તે ઘણું નિર્જરા થાય છે. જીવ જે. સપુરૂષને માર્ગ જાણતું હોય, તેને તેને વારંવાર બંધ થતે હેય તે ઘણું ફળ થાય. જીવ જે લૌકિક ભયથી ભય પામે તે તેનાથી કાંઈ પણ થાય નહીં, લેક ગમે તેમ બેલે તેની દરકાર ન કરતાં આત્મહિત જેનાથી થાય તેવાં સદાચરણ સેવવાં.
જીવ મારાપણું માને છે તેજ દુખ છે, કેમ કે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે? કેમ કરીએ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂ૫ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઈએ તે કઈ મારૂં નથી એમ જણાય. જે એની ચિંતા