________________
૨૪૮
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ છે તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુને બંધ કરે પરંતુ આયુને બંધ કરવા માટે વર્તમાન પર્યાયમાં એ ગુણસ્થાનકવતી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિને બંધ કરી શકે તે પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુને ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિને ઉદય હોઈ શકે ને ઉદીરણા પણ તેવી જ હોઈ શકે.
૭૦ કડાકોડીને મોટામાં મોટો સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાત ભવ થાય. વળી પાછે તે ને તે ક્રમે ક્રમે બંધ પડતે જાય, એવા અનંતબંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય પણ અગાઉ કહ્યા પ્રમાણે જ ભવન બંધ પડે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાય એ ત્રણે પ્રકૃતિ ઉપશમ ભાવમાં હોય. એ પ્રકૃતિ જે ઉપશમ ભાવે હેય તે આત્મા જડવત્ થઈ જાય અને ક્રિયા પણ કરી શકે નહીં. અથવા તે તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવતી શકે છે– (૧) અભિસંધિ (૨) અનભિસંધિ. અભિસંધિ આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે અનભિસંધિ. કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે જ્ઞાન દર્શનમાં ભૂલ થતી નથી પરંતુ ઉદય ભાવે રહેલા દર્શનમેહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે. જે સમ્યપણે થાય તે સિદ્ધ પર્યાય પામે. આત્મા કેઈપણ વખતે કિયા વગરને હેઈ શકતે નથી. જ્યાં સુધી ગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે. તે પિતાની વિર્ય શક્તિથી કરે છે. તે કિયા જોવામાં આવતી નથી પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે, એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઇત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બેલવામાં આવે છે. ચાલીશ વર્ષની ઉંમરે આંકડા ગણતાં આવડે તે શું તે પહેલાં આંકડા નહાતાં એમ કાંઈ કહી શકાશે? નહીં જ. પિતાને તેનું જ્ઞાન નહોતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન દર્શનનું સમજવાનું છે. આત્માના