________________
૨૩૯
પ્રજ્ઞાવબોધનું શૈલી સ્વરૂપ ભિન્ન સ્વરૂપે યથાર્થ પણે પ્રતીત કરે છે. અનુભવે છે. અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા ગ્ય છે.
દર્શન મેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે.
તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્યના પ્રત્યે વૃત્તિને પ્રવાહ વળે છે, શુદ્ધ ચૈતન્ય અનુભવ અથે ચારિત્ર મોહ વ્યતીત કરવા ગ્ય છે.
ચારિત્ર મહ ચૈતન્યના જ્ઞાની પુરૂષના સન્માર્ગના નૈષ્ટિકપણાથી પ્રલય થાય છે.
અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા ગ્ય છે.
હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૌતન્યાર્થી અસંગ રોગને અહોનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરે અસંગતાને અભ્યાસ કરે.
જે મહાત્માઓ અસંગ રૌતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.
૩ નમઃ સર્વ દુઃખને આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે.
વીતરાગ સન્માગ તેને સદુપાય છે. તે સન્માગને આ પ્રમાણે સંક્ષેપ છે -
સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકત્રતા તે એક્ષમાગ છે.
સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તની સમ્યક્ પ્રતીતિ થવી તે સમ્યક્ દર્શન છે.
તે તત્વનો બોધ જે તે “સમ્યકજ્ઞાન છે. ઉપાદેય તત્વને અભ્યાસ થ તે સમ્યક્ ચરિત્ર છે.
શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગ પદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે.