________________
૨૩
પ્રજ્ઞાવબેધનું શૈલી સ્વરૂપ
શિક્ષાપાઠ ઃ ૮૧ સૂક્ષ્મ તત્વપ્રતીતિ જ્ઞાનાવરણીયાદિ કમને એગ્ય જે પુગલ ગ્રહણ થાય છે તે દ્રવ્યાશ્રવ જાણો. જિન ભગવાને તે અનેક ભેદથી કહ્યો છે. જીવ જે પરિણામથી કમને બંધ કરે છે તે “ભાવબંધ” કમ પ્રદેશ પરમાણુઓ અને જીવને અન્ય પ્રવેશરૂપે સંબંધ થવે તે “દ્રવ્યબંધ.”
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારને બંધ છે. પ્રકૃતિ અને પ્રદેશબંધ વેગથી થાય છે, સ્થિતિ તથા અનુભાગબંધ. કષાયથી થાય છે.
આશ્રવને રોકી શકે એવે ચૈતન્ય સ્વભાવ તે “ભાવસંવર અને. તેથી “દ્રવ્યાશ્રવને રેકે તે દ્રવ્યસંવર બીજે છે.
વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિષહ જ્ય તથા ચારિત્રના ઘણું પ્રકાર તે “ભાવ સંવરના વિશેષ જાણવા.
જે ભાવ વડે તપશ્ચર્યાએ કરીને કે યથાકાળે કર્મના પુદ્ગલે રસ ભગવાઈ જઈ ખરી પડે છે, તે “ભાવ નિજર.” તે પુગલ પરમાણુઓનું આત્મપ્રદેશથી ખરી પડવું તે “વ્યનિ જરા.”
સવ કમને ક્ષય થવારૂપ આત્મસ્વભાવ તે “ભાવમક્ષ કર્મ વર્ગ. ણાથી આત્મદ્રવ્યનું જુદું થઈ જવું તે દ્રવ્યમેક્ષ.”
શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય અને પાપ જીવને હોય છે. શાતા, શુભાયુષ, શુભ નામ અને ઉચ્ચ ગેત્રને હેતુ “પુણ્ય’ છે. “પાપથી. તેથી વિપરીત થાય છે.
સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્ર મેક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે. “નિશ્ચયથી આત્મા એ ત્રણે મય છે.. આત્માને છોડીને એ ત્રણે રત્ન બીજા કેઈપણ દ્રવ્યમાં વર્તતા નથી, તેટલા માટે આત્મા એ ત્રણેય છે, અને તેથી મેક્ષ કારણ પણ આત્મા જ છે.
જીવાદિત પ્રત્યે આસ્થારૂપ આત્મસ્વભાવ તે “સમ્યક દર્શન જેથી માઠા આગ્રહથી રહિત “સમ્યક જ્ઞાન થાય છે.
સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મસ્વરૂપ અને પરસ્વ.