________________
૨૧૦
પ્રજ્ઞાબેધનું શૈલી સ્વરૂપ • છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન
વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યેગે સહજ માત્રમાં જીવ પામવા ગ્ય થયે, તે સત્પરૂષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હે! નમસ્કાર હે !
» શાંતિ
શિક્ષાપાઠ : ૭૬ છ પદ નિશ્ચય ભાગ ૨ જો
પટું સ્થાનક સંક્ષેપમાં, પત્ દર્શન પણ તેહ,
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. એ છ સ્થાનક અથવા છ પદ’ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ દર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરૂષે એ છ પદો કહ્યાં છે.
“આત્મા છે “આત્મા નિત્ય છે “આત્મા કર્મને કર્તા છે “આત્મા કમને ભક્તા છે તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે એ છ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યફ દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા ગ્ય છે. પૂર્વના કેઈ વિશેષ અભ્યાસ બળથી એ જ કારણે વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાને વેગ બને છે.
જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે કેઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુખે શોચવા ગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શેચવું એ સિવાય બીજે શાચ તેને ઘટતે નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂચ્છ નથી વર્તતી તે પુરૂષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. : દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જેનાર જેમ